Allopathy ( એલોપથી ) - Medical Care

24X7 SERVICES
Emergency | Day Care | Pharmacy | Ambulatory | ICU on Wheels
SGVP HOLISTIC HOSPITAL માં કોઇ પણ પ્રકારની ઇમર્જન્સીને પહોંચી વળવા માટે આધુનિક અને આંતરરાષ્ટ્રીય માપદંડોથી સુસજ્જ એવો
ઇમર્જન્સી વિભાગ છે. જેનાથી દર્દીને તાત્કાલિક તપાસ અને સચોટ સારવાર મળી રહેશે.

 

એલોપથી સુવિધાઓ

  • કાર્ડિયાક સર્જરી અને કાર્ડિયોલોજી વિભાગ
  • ક્રિટીકલ કેર અને ફેફસાંના રોગોનો વિભાગ
  • ન્યુરો સર્જરી, ન્યુરોલોજી અને સ્પાઇન વિભાગ
  • કાન-નાક- ગળા વિભાગ, દાંત વિભાગ
  • આંખ વિભાગ
  • જનરલ મેડિસીન અને હેલ્થ ચેકઅપ વિભાગ
  • જનરલ સર્જરી અને લેપ્રોસ્કોપી સર્જરી વિભાગ
  • ગેસ્ટ્રોએન્ટ્રોલોજી અને ગેસ્ટ્રો સર્જરી વિભાગ
  • ઓર્થોપેડિક અને જાઇન્ટ રીપ્લેસમેન્ટ વિભાગ
  • બાળરોગ અને બાળ સર્જરી વિભાગ
  • ગાયનેક અને ઇન્ફર્ટીલીટી વિભાગ
  • એન્ડોસ્કોપી વિભાગ
  • એન્ડોક્રાઇનોલોજી (ડાયાબીટીસ, થાઇરોઇડ)
  • નેફ્રોલોજી અને યુરોલોજી વિભાગ
  • કેન્સર મેડિસીન અને કેન્સર સર્જરી વિભાગ
  • ચામડીના રોગ અને પ્લાÂસ્ટક સર્જરી વિભાગ
  • માનÂસક રોગ અને વ્યસનમુÂક્ત વિભાગ
  • ઇન્ફેક્શીયસ ડિસીસ (ચેપી રોગ) વિભાગ
  • એનેસ્થેશિયા વિભાગ
  • ફિઝીયોથેરાપી અને રિહેબિલીટેશન વિભાગ
  • પેથોલોજી અને માઇક્રોબાયોલોજી વિભાગ
  • રેડિયોલોજી વિભાગ