CSSD Dept (સી.એસ.એસ.ડી. વિભાગ )

ઓપરેશનનાં સાધનો, વપરાશમાં લેવાના મટીરીયલ, એન્ડોસ્કોપી કેમેરા-બેટરી વગેરેને જંતુમુક્ત (સ્ટરીલાઇઝ) કરવા માટે વિશ્વ-નામાંકિત STERIS (USA) ઓટો ક્લેવ અને પ્લાઝમા સ્ટરીલાઇઝર.