Dialysis Center ( ડાયાલિસીસ સેન્ટર )

નિયમિત ડાયાલિસીસની જરૂરિયાત ધરાવતા દર્દીઓ માટે ૨૪ કલાક કાર્યરત અને અત્યાધુનિક સાધનો ધરાવતું કિફાયતી સેન્ટર. દર્દીઓ માટે આરામદાયક બેડ-કમ ચેરની વ્યવસ્થા.