Endocrinology ( એન્ડોક્રાઈનોલોજી વિભાગ )

ડાયાબિટીસ, થાઈરોઈડ તથા હોર્મોનને લગતા રોગો, બાળકની ઊંચાઈ ન વધવી વગેરે માટે અનુભવી નિષ્ણાત ઉપલબ્ધ. આ અંગેની દરેક લેબોરેટરી તપાસની સુવિધાઓ.