ENT ( કાન-નાક- ગળા વિભાગ )

એન્ડોસ્કોપી અને આધુનિક સાધનોથી થતાં નિદાન વડે ગળાના રોગો, કેન્સર, બહેરાશની તપાસ અને સારવારની સુવિધા ઉપલબ્ધ છે.