Eye ( આંખ વિભાગ )

આંખની કીકી, આંખના પડદાના રોગ, ત્રાંસી આંખ, મોતિયાબિંદુ, ઝામર વગેરે માટે નિદાન-સારવારની વિશ્વસ્તરીય સુવિધાઓ. અનુભવી નિષ્ણાત સર્જનો દ્વારા ઓપરેશન. બાળકથી માંડી દરેક ઉંમરના દર્દીઓ માટે સારવારની સુવિધા.