Gynecology ( ગાયનેક વિભાગ )

સ્ત્રી રોગોના નિદાન - સારવાર તથા ઓપરેશનની સુવિધા. વ્યંધત્વ નિવારણ કેન્દ્ર (ઈન્ફર્ટીલીટી સેન્ટર) તથા લગ્નોત્સુક યુવક-યુવતીઓ માટે સલાહ કેન્દ્ર (કાઉન્સેલીંગ સેન્ટર) ધરાવતી એકમાત્ર હોસ્પિટલ.