Heart Diseases & CVTS ( હૃદયરોગ તથા CVTS વિભાગ )

2D Echo, ટ્રેડમીલ, હોલ્ટર મોનીટર, ECG વિગેરે દ્વારા બ્લડપ્રેશર, હાર્ટએટેક, હાર્ટફેલ્યોર, હૃદયની અનિયમિત ગતિ વિગેરેનું નિદાન-સારવાર સુવિધા. ફેફસાંના જટિલ ઓપરેશન તથા હૃદયનાં ઓપરેશન માટે અત્યાધુનિક સાધનોથી સુસજ્જ અનુભવી સર્જનોની ટીમ.