ICU ( આઇ. સી. યુ. )

૪,૦૦૦ સ્ક્વેર ફૂટમાં ફેલાયેલા ICU. વેન્ટીલેટર, મોનીટર, IABP, પેસમેકર, ડાયાલિસીસ, આઈસોલેશન સુવિધા તથા સેન્ટ્રલ મોનીટર વડે સજ્જ છે. કોઈ પણ પ્રકારના ગંભીર દર્દીને ઉત્તમ સારવાર આપવા માટે સક્ષમ છે.