Indoor Dept ( ઇન્ડોર વિભાગ )

૨૦૦ પથારી ધરાવતી હોસ્પિટલમાં અત્યાધુનિક ICU, ડાયાલીસીસ સેન્ટર, ઓપરેશન થિયેટર તથા કિફાયતી શ્રેણીથી લઈ ઉચ્ચશ્રેણી સુધીના રૂમની સગવડ. દરેક દર્દી માટે ડાક્ટરની સુચના અનુસાર યોગ્ય અને પોષક આહારની સુવિધા. SGVP કેમ્પસનાં હરિયાળા વાતાવરણમાં તબીબી સારવાર ઉપરાંત યોગ, આધ્યાત્મિકતા અને શુદ્ધતાનો સંગમ દરેક દર્દીને પરવડે તેવી રીતે મળશે.