Kidney ( કીડની વિભાગ )

કીડનીના રોગોનાં નિદાન (નેફ્રોલોજી) અને ઓપરેશન (યુરોલોજી) વિભાગ મુત્રાશય, કીડનીની પથરી, પ્રોસ્ટેટ - કેન્સર તથા કીડનીના કોઈપણ રોગો વગેરેની સારવારની અથવા ઓપરેશનની અત્યંત અનુભવી નિષ્ણાતોની ટીમ દ્વારા સુવિધા.