Pulmonary ( ફેફસાંના રોગોનો વિભાગ )

દમ-શ્વાસ, બ્રોન્કાઇટીસ, ન્યુમોનિયા, સ્વાઈન ફ્લુ, ટી.બી., કેન્સર, ફાઈબ્રોસીસ, પ્લુરસી વગેરે દરેક રોગોના સચોટ નિદાન-સારવારની સુવિધા તથા અનુભવી નિષ્ણાતોની ઉપસ્થિતિ.