Medicine ( મેડિસીન વિભાગ )

પુખ્ત વયના દરેક વ્યક્તિ માટે જનરલ મેડિસીન વિભાગ. દરેક રોગના પ્રાથમિક, પ્રારંભિક નિદાન-સારવાર માટે અનુભવી ફિઝિસીયનોની ઉપસ્થિતિ. હેલ્થ ચેક અપ, પ્રી-એમ્પ્લોયમેન્ટ ચેક અપ, પ્રિવેન્ટીવ હેલ્થ ચેક અપ વગેરેની સુવિધાઓ.