Neurology ( ન્યુરોલોજી-ન્યુરો સર્જરી વિભાગ )

મગજના દરેક રોગોનાં સચોટ નિદાન - સારવાર માટે વિશ્વસ્તરીય સુવિધા ધરાવતું ન્યુરોસાયન્સ સેન્ટર. NIHON KOHDEN (JAPAN) વિડિયો EEG & EMG-NCV, બ્રેઈન લેબ, ન્યુરોમાઈક્રોસ્કોપ, ન્યુરો એન્ડોસ્કોપ વગેરે અત્યાધુનિક સાધનો ધરાવતું ગુજરાતનું એકમાત્ર ગણી શકાય એવું કેન્દ્ર.