OPD ( ઓ.પી.ડી. )

નિદાન અને સારવાર માટે નિષ્ણાત ડાક્ટરોની નિયમિત હાજરી, હેલ્થ ચેક-અપ તથા અત્યાધુનિક સાધનો વડે સારવારની સુવિધાઓ. દર્દીઓને એપોઈન્ટમેન્ટ માટે હેલ્પ ડેસ્ક, ફોન-ઇન્ટરનેટ- વેબસાઈટ તથા મોબાઈલ એપ્લીકેશનની સુવિધા. સમય અનુસાર અલ્પાહાર તથા ભોજન માટે કેન્ટિન, જ્યાં શુદ્ધ અને પૌષ્ટિક આહારની વ્યવસ્થા