OPG Machine ( ઓપીજી મશીન )

ખાસ પદ્ધતિથી લેવાતા ૩૨ દાંત અને જડબાનાં X-RAY (X-tropics ઓર્થોપેન્ડોગ્રામ - OPG) વડે દાંત અને દાંત અને જડબાના હાડકાંની રચના જાણી ચોકઠાં, વાંકાચૂંકા દાંત, ફસાયેલી દાઢ વગેરેનું સચોટ નિદાન થાય છે.