Ophthalmic OT ( ઓપ્થાલ્મિક ઓપરેશન થિએટર )

મોતિયાબિંદુ, ઝામર, ત્રાંસી આંખ, આંખના હેમરેજ વગેરે ઓપરેશન માટે અલાયદુ અત્યાધુનિક ૫૦૦ ચો. ફુટથી મોટું ફેકો મશીન, માઇક્રોસ્કોપ તથા લેઝર સુવિધાઓ ધરાવતું ઓપરેશન થિએટર.