Orthopedic ( ઓર્થોપેડિક વિભાગ )

હાડકાં, સાંધા, કરોડરજ્જૂ - મણકાના દરેક પ્રકારના નિદાન - સારવાર - ઓપરેશનની સુવિધા. BMD, DEXA SCAN વડે હાડકાંના ઘસારાનાં નિદાનની સુવિધા. આર્થ્રોસ્કોપી, જાઈન્ટ રીપ્લેસમેન્ટ, ફ્રેકચરની સારવાર નિષ્ણાત તબીબો દ્વારા.