Physiotherapy ( ફિઝીયોથેરાપી )

ટૂંકી અને લાંબી માંદગી, મગજના રોગો, આકસ્મિક ઈજાઓ, કરોડરજ્જુ અને સાંધાના રોગો વિગેરે માટે અત્યાધુનિક સાધનો સાથે સજ્જ ફિઝીયોથેરાપી-રિહેબીલીટેશન વિભાગ અને નિષ્ણાતોની ટીમ.