Surgery ( સર્જરી વિભાગ )

દરેક પ્રકારની જનરલ સર્જરીની સુવિધા, જ્યાં વિશ્વસ્તરીય ઓપરેશન થીયેટરમાં નિષ્ણાંત સર્જનો પરંપરાગત, લેપ્રોસ્કોપી તથા એન્ડોસ્કોપી સર્જરી વડે સારવાર આપશે.