Abhyang ( અભ્યંગ )

અભ્યંગ એટલે આયુર્વેદની જાણીતી, માનીતી અને સદીઓ જૂની સચવાયેલી માલિશની ચિકિત્સા. નિષ્ણાત વૈદ્યના માર્ગદર્શન, તાલિમબદ્ધ અનુભવી થેરાપીસ્ટ અને રોગ-પ્રકૃતિ અનુસાર ઔષધિય તેલથી સંપૂર્ણ શાસ્ત્રીય રીતે  અભ્યંગ કરવામાં આવે છે.
અભ્યંગના લાભ

  • ઊંઘની સમસ્યા - અનિદ્રા દૂર થાય છે.
  • સ્ટ્રેસ દૂર થાય છે. સ્ફૂર્તિ વધે છે.
  • હાઈ બ્લડપ્રેશરમાં ઉપયોગી છે.
  • ચામડી પરની કરચલીઓ દૂર થાય છે.
  • ચામડી તેજસ્વી બને છે.
  • ઉંમરની અસર જણાતી નથી.
  • થાક દૂર થાય છે. વાયુની સમસ્યાઓ મટે છે.