Agnikarma ( અગ્નિકર્મ )

અગ્નિકર્મ એટલે ઝડપથી દુખાવો મટાડતી ચિકિત્સા. અગ્નિકર્મ એટલે ડામ નહીં, પરંતુ આચાર્ય સુશ્રૂતે ૨૫૦૦ વર્ષ પહેલા પ્રયોજેલી વૈજ્ઞાનિક ચિકિત્સા પદ્ધતિ. કણી-કપાસી, સારણગાંઠ, તમામ પ્રકારના સાંધાના દુખાવા જેમકે ઢીંચણ, કોણી, ખભો, કમર, મણકા, ગરદનનો દુખાવો, યકૃતવૃદ્ધિ, બરોળવૃદ્ધિ વગેરે દર્દમાં પણ અગ્નિકર્મ ઉપયોગી થાય છે.