Akshitarpan ( અક્ષિતર્પણ )

  • આંખ - દૃષ્ટિની સારસંભાળ
  • અક્ષિતર્પણથી તથા લાભ
  • ચશ્માના નંબરમાં થતી વધઘટ અટકાવી શકાય છે. 
  • આંખોમાંથી પાણી પડતું બંધ થાય છે. 
  • આંખોની રુક્ષતા દૂર થાય છે.
  • આંખોમાં થતી બળતરાનું શમન થાય છે.
  • આંખોની રતાશ દૂર થાય છે.
  • આંખે ઝાંખું-ડબલ દેખાવું દૂર થાય છે