Basti ( બસ્તિ )

બસ્તિથી થતા લાભ

  • સાતેય ધાતુના સંપૂર્ણ શુદ્ધિકરણ માટે બસ્તિ આવશ્યક છે.
  • બસ્તિથી શરીરના બધા જ દોષો સેલમાંથી વલોવાઇને બહાર નીકળી જાય છે.
  • કોઇ પણ રોગની કમર તોડી નાંખવામાં બસ્તિચિકિત્સા અજાડ છે. 
  • બસ્તિ ઝડપથી ચરબી ઘટાડે છે અને વાયુના ૮૦ રોગો મટાડે.