Herbal Facial ( મુખ લેપનમ્‌ )

આયુર્વેદિક ફેસિયલ પદ્ધતિ

આયુર્વેદના વિશેષ ઔષધોથી સિદ્ધ તેલ-લોશન-ક્રીમ-લેપ દ્વારા પ્રકૃતિ અનુસાર કરવામાં આવતાં ફેસિયલથી ખીલ, કાળા ડાઘ, ચહેરાની કાળાશ, કરચલીઓ દૂર કરીને મુખનું તેજ વધારે છે. સાથે સાથે માનસિ તણાવ દૂર થતા તાજગી અનુભવાય છે.