Garbha Sanskar ( ગર્ભ સંસ્કાર )

બાળકો માટેનો અદ્‌ભૂત પ્રયોગ. ગર્ભસંસ્કાર દ્વારા માતાની સગર્ભા અવસ્થામાં જ બાળકના શારીરીક, માનસિક અને બૌદ્ધિક ભાવોનું સંવર્ધન કરી ૨૧મી સદીને અનુરુપ શ્રેષ્ઠ વ્યક્તિત્વનું નિર્માણ થઇ શકે છે.
આયુર્વેદમાં ગર્ભસંસ્કાર દ્વારા માતા અને બાળકનાં સ્વાસ્થની સંપૂર્ણ કાળજી લેવામાં  આવે છે.