Ksharsutra ( ક્ષારસૂત્ર )

હરસ-મસા । ભગંદર । ફિશર

૨૫૦૦ વર્ષ પહેલા આચાર્ય સુશ્રૂત દ્વારા વિકસિત ક્ષારસૂત્ર પદ્ધતિ સૌથી વધારે ફલદાયી ચિકિત્સા છે. હરસ, મસા, ભગંદર જેવા અત્યંત પીડાદાયક દર્દોમાં ક્ષારસૂત્ર ઝડપથી પરિણામ આપે છે. સામાન્ય રીતે ક્ષારસૂત્રથી સારવાર થયા પછી આવી સમસ્યાઓ ફરીથી પેદા થતી નથી.