Obesity ( ઓબેસીટી ) - સ્લીમીંગ સેન્ટર 

Obesity ( ઓબેસીટી ) - સ્લીમીંગ સેન્ટર 

ચરબી વધવી એ આજની સૌથી મોટી સમસ્યા છે; જેના કારણે ડાયાબીટીસ, હૃદયરોગ, બ્લડપ્રેશર, થાઇરોઇડ જેવા લાઇફસ્ટાઇલને લગતા રોગો વધ્યા છે. આ રોગોને નિયંત્રિત કરવા માટે ચરબી ઘટાડવી ખૂબ જ આવશ્યક છે. આયુર્વેદની પંચકર્મ ચિકિત્સા, યોગ અને વૈજ્ઞાનિક ઉપકરણોથી ચરબી ઘટાડી શકાય છે.