Raktamokshan ( રક્તમોક્ષણ )

રક્તમોક્ષણ એટલે બગડેલા લોહીને શરીરમાંથી બહાર કાઢી નાખવું. શાસ્ત્રમાં તેની ચાર રીત છે. જેમાં આજે SYRINGE અને જળોથી રક્તમોક્ષણ થાય છે. રક્તમોક્ષણથી બગડેલાં લોહીને લીધે થતી સમસ્યાઓ, જેવી કે દુઃખાવો થવો, પાક થવો, બળતરા થવી, રાતા ચકામા થવા, ખંજવાળ આવવી,  સોજા આવવા,  ફોડલીઓ થવી વગેરે દૂર થાય છે.