Shirodhara ( શિરોધારા )

શિરોધારાથી થતા લાભ

  • ડિપ્રેશન, અનિદ્રા અને વાળના રોગો દૂર થાય છે.
  • ઊંઘ સારી આવે છે. અલ્પનિદ્રામાં લાભ થાય છે. રોજ લેવી પડતી ઊંઘની ગોળીઓમાંથી છૂટકારો મેળવી શકાય છે.
  • સ્ટ્રેસને કારણે થતાં મધુપ્રમેહ, હાઈ બ્લડપ્રેશર, કોલેસ્ટ્રોલ, હૃદયરોગ, માઇગ્રેન જેવો માથાનો દુઃખાવો વગેરે દર્દોમાં ઝડપથી પરિણામ મળે છે.
  • પગના વાઢિયાથી માંડી સોરાયસીસ જેવા ચામડીના દર્દોમાં લાભકારી.
  • વાળને ખરતા અટકાવે છે, વાળનો જથ્થો વધારે છે, વાળની ગુણવત્તા વધારે છે.
  • મનનું ચાંચલ્ય દૂર થતાં ધ્યાન સહજ થાય છે.
  • ૨૪ ડીસેમ્બર ૨૦૧૬ ના રોજ SGVPના પ્રાંગણમાં ભવ્ય રીતે યોજાયેલ શિરોધારા કાર્નિવલમાં 
  • એક સાથે ૧૧૨૦ શિરોધારા કરીને ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે.