Snehan ( સ્નેહન )

સૂકાં લાકડાંને પણ તેલ લગાવી શેક કરવામાં આવે, તો નરમ બની જાય છે અને તેને જરૂર પ્રમાણે વાળીને કામમાં ઉપયોગી બનાવી શકાય છે. તેવી રીતે જીવતા માણસના અંગોને સ્નેહન અને સ્વેદનથી યથાયોગ્ય લચીલાં બનાવી શકાય છે.
શરીર અને ત્વચાની રુક્ષતા દૂર કરી મૃદુ બનાવે છે.