Suvarnaprashan ( સુવર્ણપ્રાશન )

  • નિયમિત સુવર્ણ પ્રાશનના લાભ
  • બાળકની બુદ્ધિશક્તિ અને પાચનશક્તિ વધે છે. 
  • રોગ પ્રતિકારકશક્તિ વધે છે. 
  • ઋતુપરિવર્તન સમયે થતા વાઇરલ રોગો અને એલર્જીથી રક્ષણ આપે છે.