Svedan ( સ્વેદન )

સ્વેદનથી ત્વચા-શરીર કોમળ થાય છે. શરીરના તમામ સ્ત્રોતો-માર્ગ નિર્મળ થાય છે. તંદ્રા અને વધારે પડતી ઊંઘ-આળસ દૂર થતાં શરીરમાં સ્ફૂર્તિનો સંચાર થાય છે. સાંધા અને સંધિબંધનોમાં આવી ગયેલી જડતા દૂર થાય છે. સાંધાની કાર્યક્ષમતામાં ઝડપથી સુધારો-વધારો થાય છે.