Vaman ( વમન )

જેમ ઝાડને મૂળમાંથી કાપી નાખવામાં આવે તો ફરીથી ઊગતું નથી, તેમ તેનાં ફળ-ફુલ અને અંકૂરોનો તત્કાળ નાશ થાય છે. તેવી રીતે વમન પ્રક્રિયાથી કફ તથા કફ સંબંધિત તમામ વિકારો દૂર થાય છે. 
વમન ચિકિત્સાથી શ્વાસની તકલીફ, શરદી, અમ્લપિત્ત, પેટના દર્દો, મોંની દુર્ગંધ, વધારે પડતી ઊંઘ, મોંની ચિકાશ, ચામડીના દર્દોમાં લાભ થાય છે.