Virechan ( વિરેચન )

વિરેચનથી થતા લાભ

  • બુદ્ધિ પ્રકાશિત થાય છે. 
  • ઇન્દ્રિયોની કાર્યક્ષમતા વધે છે. 
  • સાતેય ધાતુઓ સ્થિર થાય છે. 
  • જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે અને ઘડપણ મોડું આવે છે.
  • લીવરનાં દર્દો, રક્તવિકારથી થતા ચામડીના રોગો, શરીરે સોજા આવવા, વધતી જતી ચરબી (ઓબેસીટી) જેવા રોગોમાં લાભ થાય છે.