Vyasanmukti ( વ્યસનમુક્તિ )

SGVP હોલિસ્ટિક હોસ્પિટલ નો વ્યસનમુÂક્ત વિભાગ આશાના નવાં કિરણ સમાન બની રહેશે. જેમાં વ્યસનોને કારણે શરીરમાં જમા થયેલા વિષને (Toxin) આયુર્વેદના પંચકર્મ અંતર્ગત Detoxification પ્રોગ્રામ દ્વારા નિર્મૂલન કરવામાં આવશે, જે પીડિત વ્યÂક્તના જીવનમાં ચમત્કારિક નિખાર લાવશે. દારુ, તમાકુ-ગુટખા, બીડી-સીગારેટ, હુક્કા, ચરસ-ગાંજા,  ડ્રગ્સ જેવાં વ્યસનમાંથી મુÂક્ત મળશે. અનેક પ્રકારના રોગ દૂર થશે અને વિશેષમાં આર્થિક સમૃદ્ધિ વધશે.