Yagna Chikitsa ( યજ્ઞ ચિકિત્સા )

યજ્ઞમાં આહૂતિ માટે વપરાતી વિશેષ ઔષધિઓ દ્વારા પ્રસરતો ધૂમાડો માણસની ઈન્દ્રિયો, વાણી અને મનને પ્રસન્ન કરે છે અને નિરામયતા બક્ષે છે.
SGVP ના હરિયાળા કેમ્પસમાં આવેલી યજ્ઞશાળામાં નિત્ય ધવંન્તરિ યજ્ઞ થશે, જે (સ્પીરીચ્યુલ હીલીંગ) ના ભાગરૂપ હશે.