Spiritual Healing Centre

યોગ એટલે શું?

શ્રી જોગી સ્વામી SGVP Holistic Hospitalમાં માત્ર આસન અને પ્રાણાયામ જ નહિ, પરંતુ યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિનો સાંપ્રતકાળ અનુસાર યોગ્ય સમાવેશ કરવામાં આવશે.

 

સ્પરિચ્યુઅલ હિલીંગનો ઉદ્દેશ

  • જીવાત્મા અને પરમાત્માના સંબંધને સમજવા પ્રયાસ કરવો.
  • સર્વવ્યાપી પરમાત્મા પોઝિટિવ શક્તિનો સ્ત્રોત છે. યોગ અને ધ્યાન દ્વારા એમનો સંપર્ક સાધવા પ્રયાસ કરવો.
  • આધ્યાત્મિક જાગૃતિની ઉચ્ચ સ્થિતિને પામવા પ્રયત્નશીલ થવું.
  • ચૈતન્યની ઊર્જામાં ગુણાત્મક વધારો કરવો.
  • અનેક પ્રકારના શારીરિક અને માનસિક રોગોનો ઇલાજ કરવો.
  • પોઝિટિવ વલણ પ્રાપ્ત કરી નેગેટીવ વિચારોથી મુક્ત થવું.

AIM of Spiritual Healing 

  • Provide divine spiritual guidance to mankind seeking uplift in understanding relationship of Atma and Parmatma.( Supreme God).
  • Achieve everlasting Divine happiness.
  • Provide Spiritual Healing treatment involving Yoga and Meditation.
  • Recognizing God’s presence as Super Power and source of Positive Energy.
  • Overcome Mental, Physical, Emotional and Spiritual illnesses.
  • Learn to higher degree of Conscious and Spiritual Awareness .
  • Learn the concept of Positive Thinking and get away from Negative influences.

Opened on 15 October 2017