Yog Therapy

યોગ થેરાપી

શ્રી જાગીસ્વામી SGVP HOLISTIC HOSPITAL માં યોગ થેરાપી દ્વારા તન, મન અને આત્માને નવી ઉર્જા અર્પણ કરવાનો અનોખો પ્રયાસ થશે. યોગના નિષ્ણાત પ્રશિક્ષકો દ્વારા સાંપ્રતકાળાનુસાર યોગનું શિક્ષણ આપવામાં આવશે; જેનાથી રોગપ્રતિકારક શÂક્ત વધશે અને તન-મનના જટિલ રોગોમાંથી મુક્તિ પ્રાપ્ત થશે.

 

યોગથી થતા લાભ

  • માઇન્ડ પાવર વધે છે, આત્મવિશ્વાસ વધે છે.  સ્ટ્રેસ, ડીપ્રેશન દૂર થાય છે.  યાદશÂક્ત વધે છે.
  • રોગ પ્રતિકાર ક્ષમતા વધે છે, શરીરસૌષ્ઠવ વધે છે અને યૌવન ટકી રહે છે.
  • યોગ ગરદન, કમર, ઢીંચણ વગેરે તમામ પ્રકારના સાંધાના દુઃખાવા મટાડવામાં સહાયક બને છે.
  • નિયમિત યોગ કરવાથી કષ્ટદાયક રોગમાં રાહત મળે છે.
  • દવાઓ લેવા છતાં કન્ટ્રોલમાં ન રહેતી બ્લડ સુગર યોગથી નિયંત્રિત કરી શકાય છે.
  • યોગથી હાઇ બ્લડપ્રેશરને દૂર કરી શકાય છે.
  • યોગથી વધી ગયેલી ચરબીને ઘટાડી શકાય છે.
  • માથાનો દુઃખાવો (માઇગ્રેન) યોગથી મટાડી શકાય છે.
  • યોગથી અસ્થમા-દમમાં રાહત મળે છે અને ફેફસાંની કાર્યક્ષમતા વધારી શકાય છે.
  • યોગથી શરીરમાં રહેલી અશુદ્ધિઓ (ટોક્સીન) દૂર થાય છે.